30th June 2023
Extremely heavy rains lashed Junagadh city of Gujarat 263mm reported during last 24 hours ending 6 am on 30 June and more 70mm till 1 pm today...Many low lying areas of city flooded now, local water reservoir located in Girnar foothills area overflowing on June 29 evening...After many years it's happening in June mostly happens in July or in August month...!!!
Junagadh got 551mm rainfall in June which is 54.41% of total annual average..!!
Normaly Girnar mountain has received more rain than city. By seeing the intensity of flood water in Girnar foothills area, we can estimate around 450 mm rain reported in Girnar mountain during last 31 hours
આજે સવારે 6 વાગ્યે પુરા થતા 24 કલાક દરમ્યાન જૂનાગઢમાં 263mm એટલે કે સાડા દસ ઇંચ વરસાદ નોંધાયો...જ્યારે આજે સવાર થી બપોરે એક વાગ્યા સુધીમાં વધુ 3 ઇંચ વરસાદ પડી જતા છેલ્લી 31 કલાકમાં સાડા તેર ઇંચ વરસાદ થી શહેરમાં જળબંબાકાર જેવી સ્થિતિ ઉભી થઈ છે, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા... દાતારની પર્વતમાળામાં આવેલ વિલિંગ્ડન ડેમ 29 જૂન ની સાંજે છલકાઇ ગયો...ઘણા વર્ષો પછી આ ડેમ જૂન મહિનામાં જ છલકાઈ ગયો છે જે મોટેભાગે જુલાઈના અંતમાં કે ઓગષ્ટમાં જોવા મળે છે.
ગિરનારના પહાડો પર આજે બપોરે એક વાગ્યા સુધીમાં છેલ્લા 31 કલાકનો 16 થી 18 ઇંચ સુધી વરસાદ પડયાનું અનુમાન છે
Report from Vag..Raninga (Junagadh)
No comments:
Post a Comment